SBI E-Mudra Loan 2024: તાત્કાલિક ધોરણે 50,000 સુધીની ઓછા વ્યાજે મુદ્રા લોન મેળવો, જાણો અહીંથી પ્રોસેસ
SBI E-Mudra Loan 2024 એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાના ભાગરૂપે રજૂ કરાયેલ નાણાકીય પ્રોડક્ટ છે. આ યોજનાનો હેતુ એવા વ્યક્તિઓને ભંડોળ પૂરો પાડવો છે, જેઓ પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા અથવા તેને વિસ્તરણ કરવા માંગે છે. SBI ઇ-મુદ્રા લોન યોજના હેઠળ, નાગરિકો INR 50,000 સુધીની લોન માટે અરજી કરી … Read more