E Shram Card 2024: શ્રમ કાર્ડ યોજના મુજબ દરમહિને 1000 રૂપિયાની સરકાર દ્વારા સહાય કરવામાં આવશે, અહીંથી જાણો તમામ માહિતી

E-Shram-Card-2024

ઈ-શ્રમ કાર્ડ ધરાવતા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારી પાસે ઈ-શ્રમ કાર્ડ છે, તો તમને વિમાની અને અન્ય સરકારી યોજનાઓનો લાભ મળી શકે છે. ઈ-શ્રમ કાર્ડ એક એવું દસ્તાવેજ છે, જે અનૌપચારિક શ્રમિકો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. ઈ-શ્રમ કાર્ડ ધારકોને આ કાર્ડ દ્વારા વિવિધ પ્રકારના ભથ્થા અને સહાય યોજનાઓનો લાભ … Read more