Mukhyamantri Matrushakri Yojana 2024: દર મહિને 2 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તુવેર દાળ, અને 1 લિટર સીંગતેલ આપવામાં આવશે
Mukhyamantri Matrushakri Yojana 2024: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એ ગર્ભાવસ્થામાં પૌષ્ટિક ખોરાકની અછતનો સામનો કરી રહેલી મહિલાઓને સહાય આપવા માટે બનાવવામાં આવેલી યોજના છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને પોષણયુક્ત ખોરાક પૂરું પાડવામાં આવે છે, જેથી માતા અને બાલક બંનેનું આરોગ્ય જળવાઈ રહે. આ યોજનાનો હેતુ એ છે કે ગર્ભાવસ્થાના સમયમાં સ્ત્રીઓને જરૂરી પોષક તત્ત્વો ઉપલબ્ધ થાય અને … Read more