પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024: નવો 18મોં હપ્તો 2000 રૂપિયાનો બહાર પાડવામાં આવ્યો, અહીંથી જાણો માહિતી

પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024

ભારત એક કૃષિપ્રધાન દેશ છે, અને ખેડુતોની આર્થિક સમસ્યાઓને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા PM-Kisan Yojana (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના) શરૂ કરવામાં આવી છે. PM-Kisan Yojana હેઠળ, દેશના નમ્ર ખેડુતોને આર્થિક સહાય કરવામાં આવે છે. આ યોજના હેઠળ, દરેક લાયકાત ધરાવતી ખેડૂત પરિવારોને દર વર્ષે ₹6,000 ની સહાય ત્રણ હિસ્સામાં આપવામાં આવે છે. … Read more

techhipbettruvabetnorabahisbahis forumutaraftarium24edusedueduseduseduedueduedusedusedus