Telegram Ban News: અબજોપતિ ટેલિગ્રામના CEO પાવેલની ધરપકડ, શુ સાચેજ ટેલિગ્રામ ભારતમાં બંધ થશે? અહીંથી જાણો તમામ માહિતી

Telegram Ban News

ટેલિગ્રામના ફાઉન્ડર અને CEO પાવેલ દુરોવની શનિવારે સાંજે પેરિસની બહાર બોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. ફ્રેન્ચ મીડિયા અનુસાર, દુરોવ પોતાના પ્રાઈવેટ જેટમાં ફ્રાન્સ પહોંચ્યા હતા, ત્યારે આ ધરપકડ થઈ. આ ઘટનાની પાછળના કારણો અને પરિણામો વિશે વધુ માહિતી સામે આવવી બાકી છે. ટેલિગ્રામ, એક જાણીતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને કોમ્યુનિટી એપ્લિકેશન છે, અને તેના … Read more